નવનિયુક્ત કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટીની હાજરીમાં આનંદ પટેલનો વિદાય સમારંભ યોજાયો

પાટણ,           પાટણ જિલ્લા કલેક્ટર આનંદ પટેલની બનાસકાંઠા કલેક્ટર તરીકે બદલી થતા પાટણ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા તેમને માનભેર વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે નવનિયુકત કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટીના આવકાર અને આનંદ પટેલની વિદાય માટે પાટણના નવા સર્કિટ હાઉસ ખાતે મહેસૂલી વિભાગ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આનંદ પટેલે પોતાના ત્રણ વર્ષથી વધુ સમયના પાટણ જિલ્લાના કાર્યકાળ દરમિયાન લોકભિમુખ વહિવટ થકી લોકચાહના મેળવી હતી. નિવાસી અધિક કલેક્ટર એન.ડી.પરમારે આનંદ પટેલને શ્રીફળ અને સાકાર અર્પણ કરી સાલ દ્વારા સન્માન કર્યું હતું અને નવા નિમાયેલ કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટીને પુષ્પગુચ્છ … Continue reading નવનિયુક્ત કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટીની હાજરીમાં આનંદ પટેલનો વિદાય સમારંભ યોજાયો